ચરોતરવાસીઓએ દેશ-વિદેશમાં પોતાનો ડંકો વગાડ્યો છે, ત્યારે તેમને રાજ્યની સાથે દેશ-વિદેશ અને પંથકના સમાચાર નજીવી કિંમતે સમયસર મળે તે પણ જરૂરી છે. અમે પ્રબળ ઈચ્છાશક્તિ સાથે દિવ્ય સમાચારને તમારા સુધી પહોંચાડવાનું સાહસ કર્યું છે. ત્યારે તમારો સાથ-સહકાર અમોને મળી રહેશે તેવી આશા સાથે...
આપનો,
જયદીપ રાવલ,
તંત્રી, દિવ્ય સમાચાર.